ભડલીની ભવ્યતાની આછેરી ઝલક

Nakhatrana, Kutch

ભડલીની ભવ્યતાની આછેરી ઝલક

A living heritage of hills, rivers, and community.

ભડલી ગામ

Shree Kutch Kadva Patidar

ભડલી ગામ

40 km from Bhuj · 18 km from Nakhatrana

યુવક મંડળ · મહિલા મંડળ

Community

યુવક મંડળ · મહિલા મંડળ

Celebrating 50 and 25 years of service to Bhadli.

Where desert meets the hills

Kutch, Gujarat

Where desert meets the hills

Discover the land, the people, and the stories of Bhadli.

50+

Yuvak Mandal

Years of service

25+

Mahila Mandal

Years of service

40 km

From Bhuj

Nakhatrana taluka

18 km

From Nakhatrana

Kutch, Gujarat

Our Village

ભડલીની ભવ્યતાની આછેરી ઝલક

A glimpse of Bhadli — its land, its people, and a heritage shaped over generations.

ભારતની પશ્ચિમે ગુજરાત રાજ્યમાં ખેતીલાયક જમીનો, ડુંગરો, સમુદ્ર અને રણ એવી દુનિયામાં અન્ય કોઈપણ ભુ-પ્રદેશ પાસે નથી તેવી પાંચેય ભૌગોલિક વિશેષતાઓ ધરાવતો પ્રદેશ એટલે આપણો કચ્છ પ્રદેશ. એક તરફ અફાટરણ અને બીજી તરફ વિશાળ દરિયાની વચ્ચે પથરાયેલા આ પ્રદેશમાં રણ અને દરિયાની જેમ કચ્છમાં ડુંગરોનું સૌંદર્ય કંઈ ઓછું નથી.

આ કામણગારા કચ્છની શોભા તો ખરેખર ગામડાં જ છે. આવું જ એક શોભાયમાન ગામ એટલે કચ્છ જિલ્લાના પાટનગર ભુજથી ૪૦ કિ.મી.ના અંતરે અને નખત્રાણા થી ૧૮ કિ.મી. ના અંતરે આવેલું નખત્રાણા તાલુકાનું ભડલી ગામ. આ ગામ અનેક ડુંગરો- ખીણો-કોતરો-નદીઓ અને નયનરમ્ય સીમાડા વચ્ચે શોભાયમાન છે.

કહેવાય છે કે અગાઉ ભડલી ગામ નનાઈ ડુંગર પાસે આવેલ વરસાઈ ખેતર નજીક ત્યારબાદ ભીમભેટની તળેટીમાં અને ત્યારપછી ગોયલામ ખેતર બાજુમાં વસાવવામાં આવ્યું હતું. આ ગામમાં એક પ્રજાપતિ કુંભારની ‘ભડલી’ નામે એક કન્યાને વરસાદના એંધાણ અને જ્યોતિષનું ઊંડુ જ્ઞાન હતું જેના કારણે આ ગામનું નામ ભડલી ગામ પડ્યું એમ કહેવાય છે.

Nakhatrana, KutchYuvak & Mahila Mandal
Bhadli village
તો ગામની ઉત્તરે દાદા ગરીબનાથનું સ્થાનક આવેલું છે. દર વર્ષે જેઠ મહિનાની અમાસના દિવસે ગરીબનાથ દાદાનો મેળો ભરાય છે. અવશ્ય પધારશોજી.

Committee

Voices from our committee

કોણ કેમ જતું રહ્યુ એ મહત્વનું નથી સાહેબ, પરંતુ શું શીખવીને ગયું એ ખુબ મહત્વનું છે !!

Niravkumar Chhabhaiya

Niravkumar Chhabhaiya

Committee Member

નિર્ણય લેવાથી જ તમે ક્યારેય ડરશો નહી તો સફળ થવાથી તમને કોઈ રોકી નહીં શકે સાહેબ !!

Sanjaybhai Chhabhaiya

Sanjaybhai Chhabhaiya

Committee Member

મોડું થવાનો મતલબ એ બિલકુલ નથી કે એ હારી ગયા, બની શકે કે એ મોટી છલાંગ મારવાન તૈયારી કરી રહ્યા હોય!

Hasmukhbhai Chhabhaiya

Hasmukhbhai Chhabhaiya

Committee Member

Memories

Photo Gallery

A selection of photographs from village life, festivals, and family gatherings.

View all photos

Watch

Video Gallery

Featured recordings from Bhadli programmes and community events.

View all videos